ITI Admission 2024: ગુજરાત એડમીશન 2024, આ રહ્યું જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ 🎓🎓🎓
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Offical site 👉👉👇👇👇👇
https://itiadmission.gujarat.gov.in/
ગુજરાત ITI એડમીશન માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ👇👇👇
વિદ્યાર્થીનો ફોટો
આધારનો કાર્ડ
આવકનું પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર (EWS, OBC/SC/ST માટે)
નોન-ક્રિમિનલ સર્ટિફિકેટ (માત્ર OBC)
બેંક પાસબુક
ધોરણ 10 ની માર્કશીટ
ગુજરાત ITI એડમીશન અરજી ફોર્મ કેવી રીતે ભરવું ?
વિદ્યાર્થીએ અરજી ફોર્મ ભરતી વખતે નીચેની સૂચનાઓને ધ્યાનમાં રાખવાની રહેશે: 👇👇👇👇👇👇👇👇
ગુજરાત ITI એડમીશન માટે સત્તાવાર વેબસાઇટ વિઝિટ કરવાની રહેશે.
DET, ગુજરાતની સત્તાવાર વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in/ છે.
વિદ્યાર્થીએ ફોર્મમાં બધી માહિતી યોગ્ય રીતે ભરવી જોઈએ.
અરજી ફોર્મમાં તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરો.
સ્કેન કરેલી ઈમેજીસ JPEG ફોર્મેટમાં હોવી જોઈએ અને ઈમેજની સાઈઝ 50KB થી વધુ ન હોવી જોઈએ.
હવે અરજી ફીની ચુકવણી કરો કારણ કે તે ફરજિયાત જરૂરિયાત છે.
અંતે અરજી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યમાં સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
.jpg)

Thanks
ReplyDelete